$M$ દળનો એક લાકડાનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. $m$ દળની એક ગોળી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી આવીને તેમાં ખૂંપી જાય છે. સંયુક્ત તંત્ર સપાટી પર $x$ જેટલું અંતર કાપે છે. જો લાકડા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો બ્લોક સાથે અથડાતી વખતે ગોળીની ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt {\frac{{2Mg}}{{\mu m}}} $
  • B
    $\sqrt {\frac{{2\mu mg}}{{Mx}}} $
  • C
    $\sqrt {2\mu gx} \left( {\frac{{M + m}}{m}} \right)$
  • D
    $\sqrt {\frac{{2\mu mx}}{{M + m}}} $

Explore More

Similar Questions

એક નાની ડિસ્ક $30^\circ$ ના ખૂણે નમેલા ઘર્ષણરહિત ઢળતા સમતલ પર દોરાની મદદથી વર્તુળાકાર માર્ગે સરકી શકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ડિસ્કનું દળ $m$ છે અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ છે. જો ડિસ્કને જ્યારે દોરો સમક્ષિતિજ હોય ત્યારે મુક્ત કરવામાં આવે,તો સૌથી નીચલા બિંદુએ દોરામાં તણાવનું સૂત્ર ................. $mg$ છે.

Difficult
View Solution

સામાન્ય અથડામણમાં અચળ રહેતી રાશિઓ કઈ છે?

$M = 5.99 \, kg$ દળનો લાકડાનો એક મોટો બ્લોક બે લાંબી દળરહિત દોરીઓ વડે લટકે છે. $m = 10 \, g$ દળની એક ગોળી બ્લોકમાં ફાયર કરવામાં આવે છે અને તે તેમાં ખૂંપી જાય છે. ત્યારબાદ (બ્લોક $+$ ગોળી) ઉપરની તરફ ગતિ કરે છે,તેમનું દ્રવ્યમાન કેન્દ્ર $h = 9.8 \, cm$ જેટલું ઊર્ધ્વ અંતર કાપે છે અને ત્યારબાદ (બ્લોક $+$ ગોળી) લોલક તેના ચાપના અંતે ક્ષણિક સ્થિર થાય છે. અથડામણ પહેલાં ગોળીની ઝડપ કેટલી હશે? ($g = 9.8 \, ms^{-2}$ લો) ($m/s$ માં)

$1000\, kg$ ની એક લિફ્ટ બેઝમેન્ટમાંથી ચોથા માળ સુધી $20\, m$ ના અંતરે સ્થિર સ્થિતિમાંથી ઉપર જાય છે. જ્યારે તે ચોથા માળ પાસેથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ $4\, m/s$ છે. $500\, N$ નું અચળ ઘર્ષણ બળ લાગે છે. લિફ્ટિંગ મિકેનિઝમ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો.

$2 \ kg$ દળના બે સમાન દડા એકબીજા તરફ $5 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તેઓ અથડાય છે અને અથડામણ પછી સ્થિર થઈ જાય છે. આંતરિક બળો દ્વારા થયેલું કાર્ય $J$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo