પ્રાણીઓના આડછેદ દર્શાવતી આપેલી આકૃતિના આધારે,તેમના દેહકોષ્ઠ (coelom) ના સંદર્ભમાં $a, b,$ અને $c$ માટે સાચું વર્ગીકરણ ઓળખો.

  • A
    $a$ - એસ્કેલ્મિન્થિસ,$b$ - પ્લેટીહેલ્મિન્થિસ,$c$ - આર્થ્રોપોડા
  • B
    $a$ - આર્થ્રોપોડા,$b$ - પ્લેટીહેલ્મિન્થિસ,$c$ - એસ્કેલ્મિન્થિસ
  • C
    $a$ - આર્થ્રોપોડા,$b$ - એસ્કેલ્મિન્થિસ,$c$ - પ્લેટીહેલ્મિન્થિસ
  • D
    $a$ - પ્લેટીહેલ્મિન્થિસ,$b$ - એસ્કેલ્મિન્થિસ,$c$ - આર્થ્રોપોડા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહોમાં ફાઇલમ (સમુદાય) મુજબ યોગ્ય રીતે જોડાણ થયેલ નથી?

નીચેની જોડીઓમાંથી અસંગત જોડી ઓળખો:

સમુદ્રફૂલ (Sea Anemone) અને સમુદ્રકમળ (Sea Lily) અનુક્રમે કયા સમુદાયમાં સમાવેશ પામે છે?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ માં આપેલ બાબતોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ મત્સ્ય$(i)$ બે કર્ણક અને એક ક્ષેપક
$(B)$ દેડકો$(ii)$ એક કર્ણક અને એક ક્ષેપક
$(C)$ સાપ$(iii)$ બે કર્ણક અને બે ક્ષેપક
$(D)$ શાહમૃગ$(iv)$ બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક

નીચેનામાંથી કયું વર્ગીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo