વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. અથડામણો હંમેશા સ્થિતિસ્થાપક હોય છે.
$B$. ભારે અણુઓ પાત્રની દીવાલ પર વધુ વેગમાનનું સ્થાનાંતર કરે છે.
$C$. માત્ર થોડા જ અણુઓ ખૂબ ઊંચો વેગ ધરાવે છે.
$D$. બે અથડામણો વચ્ચે,અણુઓ અચળ વેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે.

  • A
    $A, C, D$
  • B
    $A, B, C$
  • C
    $B, C, D$
  • D
    $A, B, D$

Explore More

Similar Questions

વાયુઓના ગતિજ આણ્વિય સિદ્ધાંત મુજબ, વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા:

$298 \ K$ તાપમાને હિલિયમનો અણુ હાઇડ્રોજનના અણુ કરતા બે ગણો ભારે છે. ગતિવાદના સિદ્ધાંત મુજબ, $298 \ K$ તાપમાને હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

જો અચળ તાપમાને વાયુનું વિસ્તરણ થાય,તો...

$STP$ પર $1$ મોલ પાણીની વરાળના અણુઓ દ્વારા રોકાયેલું કદ ..... છે (એટલે કે,એવોગેડ્રો આંક $\times$ એક અણુનું કદ).

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo