એક અંદાજ મુજબ,વાર્ષિક ધોરણે પ્રકાશસંશ્લેષણ દ્વારા જીવાવરણમાં કેટલા $kg$ કાર્બનનું સ્થાપન થાય છે?

  • A
    $4 \times 10^{13}$
  • B
    $5 \times 10^{13}$
  • C
    $6 \times 10^{13}$
  • D
    $10 \times 10^{13}$

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કૅલ્વિન ચક્રમાં $C_3$ પરિપથની સૌપ્રથમ નીપજ $PGA / OAA$ છે.
$(2)$ $C_4$ પરિપથમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક $PEP / OAA$ છે.

પ્રકાશસંશ્લેષણના $C_3$ અને $C_4$ ચક્રમાં પ્રથમ સ્થાયી નીપજ અનુક્રમે કઈ છે?

વાતાવરણમાં $CO_2$ અને $O_2$ વચ્ચેનું સંતુલન કોના દ્વારા જળવાય છે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે તફાવત આપો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ $C_4$ વનસ્પતિઓ / $C_3$ વનસ્પતિઓની તુલનામાં કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી ક્ષમતા ધરાવે છે.
$(2)$ શર્કરાનું વહન સ્ત્રોતથી સિંક તરફ $\text{અન્નવાહક}$ / $\text{જલવાહક}$ પેશી દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo