| લક્ષણો | $C_3$ વનસ્પતિ | $C_4$ વનસ્પતિ |
| $(1)$ કેલ્વિન ચક્ર માટે કોષનો પ્રકાર | પર્ણમધ્ય | પુલકંચુક |
| $(2)$ પ્રારંભિક કાર્બોક્સિલેશન માટે કોષનો પ્રકાર | પર્ણમધ્ય | પર્ણમધ્ય |
| $(3)$ $CO_2$ સ્થાપન કરતા કોષોની સંખ્યા | પર્ણમધ્ય | પર્ણમધ્ય અને પુલકંચુક |
| $(4)$ પ્રાથમિક $CO_2$ ગ્રાહક | $RuBP$ | $PEP$ |
| $(5)$ પ્રાથમિક $CO_2$ ગ્રાહકમાં કાર્બનની સંખ્યા | $5C$ | $3C$ |
| $(6)$ પ્રાથમિક $CO_2$ સ્થાપન નીપજ | $PGA$ | $OAA$ |
| $(7)$ પ્રાથમિક $CO_2$ સ્થાપન નીપજમાં કાર્બનની સંખ્યા | $3C$ | $4C$ |
| $(8)$ RuBisCo ની હાજરી | હા | હા |
| $(9)$ $PEP$ Case ની હાજરી | ના | હા |
| $(10)$ RuBisCo ધરાવતા કોષો | પર્ણમધ્ય | પુલકંચુક |
| $(11)$ ઓછા પ્રકાશમાં પ્રકાશશ્વસન | નહિવત | ગેરહાજર |
| $(12)$ વધુ પ્રકાશમાં પ્રકાશશ્વસન | હાજર | ગેરહાજર |
| $(13)$ તાપમાનનું અનુકૂલન | $20^{\circ}C - 25^{\circ}C$ | $30^{\circ}C - 45^{\circ}C$ |
| $(14)$ ઉદાહરણો | ઘઉં,ચોખા | મકાઈ,જુવાર,શેરડી |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $A$. $PGA$ | $P$. ઓક્સિજનેઝ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે |
| $B$. $OAA$ | $Q$. $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક |
| $C$. RuBisCO | $R$. $C_4$ પથની પ્રથમ નીપજ |
| $D$. RuBP | $S$. $C_3$ પથની પ્રથમ નીપજ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo