રાસાયણિક ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ, જીવનની ઉત્પત્તિ માટે જટિલ અણુઓના નિર્માણનો તાર્કિક ક્રમ કયો છે?

  • A
    એમિનો એસિડ – પ્રોટીન – ક્લોરોફિલ
  • B
    ક્લોરોફિલ – સ્ટાર્ચ – ગ્લાયકોજન
  • C
    ન્યુક્લિક એસિડ – એમિનો એસિડ – ક્લોરોફિલ
  • D
    ક્લોરોફિલ – ન્યુક્લિક એસિડ – એમિનો એસિડ

Explore More

Similar Questions

જીવનની ઉત્પત્તિમાં રાસાયણિક ઉત્ક્રાંતિમાં કોનું યોગદાન છે?

સ્ટેનલી મિલરે $1953$ માં આદિ પૃથ્વી પરની સંભવિત પરિસ્થિતિઓનું પ્રયોગશાળામાં સર્જન કરીને ઓપેરિન-હલ્ડેન સિદ્ધાંતની ચકાસણી કરી હતી. આ પ્રયોગમાં,અઢાર દિવસ પછી અવલોકન કર્યા મુજબ,નીચેનામાંથી કયા મિશ્રણમાંથી સરળ એમિનો એસિડનું સંશ્લેષણ થયું હતું?

કયા વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા પૃથ્વીના આદિ વાતાવરણ જેવું વાતાવરણ સર્જ્યું હતું? આ પ્રયોગ સમજાવો.

ઓપેરિન અને હેલ્ડનનો સિદ્ધાંત શું કહેવાય છે?

ઓપરિનના વાદ મુજબ,પૃથ્વીનું આદિ વાતાવરણ શું ધરાવતું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo