સક્રિયકરણ ઉર્જા (Activation energy) કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

  • A
    $\log \frac{K_2}{K_1} = \frac{E_a}{2.303R} \left[ \frac{T_2 - T_1}{T_1 T_2} \right]$
  • B
    $\log \frac{K_1}{K_2} = - \frac{E_a}{2.303R} \left[ \frac{T_2 - T_1}{T_1 T_2} \right]$
  • C
    $\log \frac{K_1}{K_2} = - \frac{E_a}{2.303R} \left[ \frac{T_1 - T_2}{T_1 T_2} \right]$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $300 \ K$ થી વધારીને $310 \ K$ કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ $2.5$ ગણો વધે છે. જો $300 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ હોય,તો $310 \ K$ તાપમાને વેગ અચળાંક કેટલો થશે?

$\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો કયો આલેખ આર્હેનિયસ સમીકરણ સાથે સુસંગત છે?

દર અચળાંક માટે તાપમાન આધારિત સમીકરણ નીચે મુજબ લખી શકાય છે:

નીચેનામાંથી કયું આર્હેનિયસ સમીકરણ રજૂ કરતું નથી?

જ્યારે તાપમાન $300 \ K$ થી બદલીને $310 \ K$ કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (Activation energy) શોધો....... $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1}, \log 2=0.301)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo