$1.0 \, M$ $Pb^{2+}$ અને $Fe^{2+}$ ધરાવતા દ્રાવણમાં પાવડર સ્વરૂપમાં લેડ અને આયર્ન ઉમેરતા શું પરિણામ આવશે? [$E^{\circ}_{Fe^{2+}/Fe} = -0.44 \, V$ અને $E^{\circ}_{Pb^{2+}/Pb} = -0.13 \, V$]

  • A
    $Pb^{2+}$ અને $Fe^{2+}$ બંને આયનોની સાંદ્રતામાં વધારો
  • B
    $Pb^{2+}$ અને $Fe^{2+}$ આયનોની સાંદ્રતામાં ઘટાડો
  • C
    $Pb^{2+}$ ની સાંદ્રતા વધે છે અને $Fe^{2+}$ ની સાંદ્રતા ઘટે છે
  • D
    $Fe^{2+}$ ની સાંદ્રતા વધે છે અને $Pb^{2+}$ ની સાંદ્રતા ઘટે છે

Explore More

Similar Questions

અર્ધકોષોના $E^{\circ}$ મૂલ્યો નીચે આપેલ છે. કયા બે અર્ધકોષોના સંયુગ્મનથી બનતા કોષનું પોટેન્શિયલ મહત્તમ હશે?
$(i) \, A^{3-} \rightarrow A^{2-} + e^{-}; E^{\circ} = 1.5 \, V$
$(ii) \, B^{+} + e^{-} \rightarrow B; E^{\circ} = 0.5 \, V$
$(iii) \, C^{2+} + e^{-} \rightarrow C^{+}; E^{\circ} = 0.5 \, V$
$(iv) \, D \rightarrow D^{2+} + 2e^{-}; E^{\circ} = -1.15 \, V$

અન્ય ઇલેક્ટ્રોડના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને માપવા માટે કયા સંદર્ભ ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે?

કોષ પ્રક્રિયા $2 Al_{(s)} + 3 Cu^{2+}_{(aq)} \rightarrow 2 Al^{3+}_{(aq)} + 3 Cu_{(s)}$ માટે,જો $\Delta G^{\circ} = -1158 \ kJ$ હોય,તો $E^{\circ}_{cell}$ શું હશે ($V$ માં)?

આપેલ કોષપ્રક્રિયા માટે કોષનું પોટૅન્શિયલ (વૉલ્ટમાં) ગણો:
$Fe^{2+} + Zn \rightarrow Zn^{2+} + Fe$
આપેલ છે:
$Zn \rightarrow Zn^{2+} + 2e^{-}, E^{0} = 0.76 \ V$
$Fe \rightarrow Fe^{2+} + 2e^{-}, E^{0} = 0.41 \ V$ ($V$ માં)

જો પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને બીજા હાફ-સેલ સાથે જોડીને બનાવવામાં આવેલા સેલ માટે સેલ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય,તો બીજો હાફ-સેલ શું હશે?
$(i)$ એનોડ કે કેથોડ?
$(ii)$ ધન કે ઋણ?
$(iii)$ ડાબી બાજુ કે જમણી બાજુ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo