આદિત્ય $Rs. 50,000$ નું રોકાણ $10 \%$ ના ચક્રવૃદ્ધિ વ્યાજે $(C.I.)$ $2$ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં કરે છે. $2$ વર્ષના અંતે,તે આ રકમને અન્ય ડિપોઝિટમાં $12 \%$ ના સાદા વ્યાજે $(S.I.)$ $3$ વર્ષ માટે મૂકે છે. તો શરૂઆતના રોકાણનું અંતિમ મૂલ્ય ($Rs.$ માં) કેટલું હશે?

  • A
    $80000$
  • B
    $81280$
  • C
    $82280$
  • D
    $83280$

Explore More

Similar Questions

$12 \%$ પ્રતિ વર્ષના દરે $3$ વર્ષ પછી ₹ $25000$ ની રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે?

₹ $2000$ પર $5 \%$ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે $2$ વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ (₹ માં) કેટલું થાય?

જો વ્યાજ અર્ધવાર્ષિક ગણવામાં આવે,તો $Rs. 10000$ પર $20 \%$ ના દરે $1$ વર્ષ $6$ મહિનાના અંતે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ $(C.I.)$ કેટલું થશે?

સાદા વ્યાજે $6$ વર્ષમાં એક રકમમાં $60 \%$ નો વધારો થાય છે. તો તે જ દરે $3$ વર્ષ પછી ₹ $12000$ નું ચક્રવૃદ્ધિ વ્યાજ (₹ માં) કેટલું થશે?

$25000$ પર $20 \%$ પ્રતિ વર્ષના દરે $4$ વર્ષ માટે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા મળતી કુલ રકમ (₹ માં) કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo