એક બોટલમાં વાતાવરણીય દબાણે હવા ભરવામાં આવે છે અને તેને $35^{\circ}C$ તાપમાને બૂચ (cork) મારવામાં આવે છે. જો બૂચ $3$ વાતાવરણીય દબાણે બહાર નીકળી શકતું હોય,તો બૂચને દૂર કરવા માટે બોટલને કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? ($^{\circ}C$ માં)

  • A
    $325.5$
  • B
    $851$
  • C
    $651$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક વાહનના ટાયરમાં $27^{\circ}C$ તાપમાને $270 \text{ kPa}$ દબાણવાળી હવા ભરવામાં આવે છે. જ્યારે તાપમાન વધીને $37^{\circ}C$ થાય ત્યારે ટાયરમાં હવાનું દબાણ કેટલું હશે ($\text{ kPa}$ માં)?

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ શું દર્શાવે છે? તેનું મૂલ્ય અને એકમ લખો.

$8 \, g$ $O_2$ માટેનું અવસ્થા સમીકરણ શું છે?

જો અચળ કદ પર વાયુનું દબાણ $2 \%$ વધે,તો તેનું તાપમાન

$25^{\circ}C$ તાપમાને પાણી ઉપર એક વાયુ એકત્રિત કરવામાં આવે છે. ભેજવાળા વાયુનું કુલ દબાણ $735 \, mm$ પારો હતું. જો $25^{\circ}C$ તાપમાને જલીય બાષ્પનું દબાણ $23.8 \, mm$ હોય,તો સૂકા વાયુનું દબાણ ..... $mm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo