$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જ્યાં $r > a$) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે):

  • A
    $\frac{q a}{4 \pi \varepsilon_0 r^2}$
  • B
    $\frac{q a^2}{4 \pi \varepsilon_0 r^3}$
  • C
    $\frac{q a^2}{16 \pi \varepsilon_0 r^3}$
  • D
    $\frac{q}{4 \pi \varepsilon_0 r}$

Explore More

Similar Questions

$2x^2 + 5xy + 3y^2 + 6x + 7y + 4 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ વચ્ચેનો ખૂણો $\tan^{-1}(k)$ હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શનકર્તા ક્યો છે?

જો દ્વિઘાત સમીકરણ $x^2 + px + q = 0$ ના બીજ અનુક્રમે $\tan 30^\circ$ અને $\tan 15^\circ$ હોય,તો $2 + q - p$ નું મૂલ્ય કેટલું થાય?

જો $u(x, y)=y \log x+x \log y$ હોય, તો $u_x u_y-u_x \log x-u_y \log y+\log x \log y$ ની કિંમત શું થાય?

સાબુના પરપોટાની ત્રિજ્યા $3\, cm$ થી વધારીને $5\, cm$ કરવા માટે કરવામાં આવેલ કાર્ય આશરે કેટલું હશે ($\pi \,mJ$ માં)? (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.03\, Nm^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo