$KO_2$,$NO_2^-$,$BaO_2$ અને $NO_2^+$ માંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં હાજર છે?

  • A
    $NO_2^+$ અને $BaO_2$
  • B
    $KO_2$ અને $BaO_2$
  • C
    માત્ર $KO_2$
  • D
    માત્ર $BaO_2$

Explore More

Similar Questions

$LCAO$ એટલે શું? સમજાવો.

Difficult
View Solution

$N_2$ અને $O_2$ નું અનુક્રમે મોનોએનાયન $N_2^-$ અને $O_2^-$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$C_{2}^{2-}$,$N_{2}^{2-}$ અને $O_{2}^{2-}$ ના બંધ ક્રમાંકનો સાચો ક્રમ અનુક્રમે કયો છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ આણ્વીય કક્ષક વાદ (Molecular Orbital Theory) .......... અને .......... વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.
$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.
$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.
$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.

$CN^{-}$ નો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo