$[Co(CN)_4]^{4-}, [Co(CO)_3(NO)], XeF_4, [PCl_4]^{+}, [PdCl_4]^{2-}, [ICl_4]^{-}, [Cu(CN)_4]^{3-}$ અને $P_4$ માંથી સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

સામાન્ય રીતે $FeCl_3 \cdot 6H_2O$ ને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું સંકીર્ણ સમતલીય ચોરસ (square planar) નથી?

નીચેનામાંથી કોનું સંકરણ $dsp^2$ છે?

ઘન $CuSO_4 \cdot 5H_2O$ માં,કોપર કોની સાથે સંયોજાયેલું છે?

Difficult
View Solution

$MnO_4^-$ આયનનો આકાર અને $MnO_4^-$ માં $Mn$ નું સંકરણ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo