નીચેના કક્ષકોની જોડીઓમાંથી કઈ કક્ષક વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે?
$(i)$ $2s$ અને $3s$
$(ii)$ $4d$ અને $4f$
$(iii)$ $3d$ અને $3p$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અસરકારક કેન્દ્રીય વીજભાર $(Z_{eff})$ એ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો ચોખ્ખો ધન વીજભાર છે. કક્ષક કેન્દ્રની જેટલી નજીક હોય,તેટલો જ તેમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો $Z_{eff}$ વધુ હોય છે.
$(i)$ $2s$ કક્ષક $3s$ કક્ષક કરતાં કેન્દ્રની વધુ નજીક છે,તેથી $2s$ વધુ $Z_{eff}$ અનુભવે છે.
$(ii)$ $4d$ કક્ષક $4f$ કક્ષક કરતાં કેન્દ્રની વધુ નજીક છે,તેથી $4d$ વધુ $Z_{eff}$ અનુભવે છે.
$(iii)$ $3p$ કક્ષક $3d$ કક્ષક કરતાં કેન્દ્રની વધુ નજીક છે,તેથી $3p$ વધુ $Z_{eff}$ અનુભવે છે.

Explore More

Similar Questions

પરમાણુની આપેલી કક્ષાના $s, p, d$ અને $f$-ઓર્બિટલ્સ વચ્ચે તેની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર સ્ક્રીનિંગ અસરનો ક્રમ શું છે?

કોઈપણ સમાન પેટાકોશમાં કક્ષકોની ઊર્જા અને પરમાણ્વીય-ક્રમાંક વચ્ચેનો સંબંધ ઉદાહરણ સાથે સમજાવો.

જો $B$ નો $Z_{eff}$ $2.6$ હોય,તો ઓક્સિજન અને ફ્લોરિનના $Z_{eff}$ નું મૂલ્ય શું હશે :-

નીચેના કક્ષકોની જોડીઓમાંથી કઈ કક્ષક વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે?
$(i)$ $2s$ અને $3s$
$(ii)$ $4d$ અને $4f$
$(iii)$ $3d$ અને $3p$

"શીલ્ડિંગ ઇફેક્ટ" (આવરણ અસર) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$1$. જ્યારે આંતરિક કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલી હોય ત્યારે તે અસરકારક હોય છે.
$2$. આંતરિક કક્ષકો કોઈ અસર દર્શાવતી નથી.
$3$. સમૂહમાં નીચે તરફ જતાં શીલ્ડિંગ વધવા સાથે,આયનીકરણ ઉર્જા વધે છે.
$4$. પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે,શીલ્ડિંગ ઇફેક્ટ વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo