એક $L-$ આકારની કાચની નળીને વહેતા પાણીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડૂબાડવામાં આવે છે. જો પાણીના પ્રવાહની ઝડપ $V$ હોય,તો નળીમાં પાણી કેટલી ઊંચાઈ $h$ સુધી ઉપર ચઢશે?

  • A
    $\frac{V^2}{2g}$
  • B
    $\frac{g}{2V^2}$
  • C
    $\frac{V^2}{4g}$
  • D
    $\frac{2V^2}{g}$

Explore More

Similar Questions

કઈ લીલ એક-દ્વિવિધ (haplo-diplontic) જીવનચક્ર દર્શાવે છે?

$300\, K$ પર નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(l)}$; $\Delta H = -3271\, kJ$
$27\, ^\circ C$ પર $1.5\, mol$ બેન્ઝીનના દહન માટે $\Delta U$ શું થશે? .....$kJ$

$\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ કોના બરાબર છે?

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{5+e^x}{2+y} \cdot \frac{dy}{dx} + e^x = 0$ નો ઉકેલ હોય અને $y(0)=1$ નું સમાધાન કરતું હોય,તો $y(\log_e 13)$ ની કિંમત શોધો.

હાઇડ્રોજન હાફ-સેલનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હશે જો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo