એક શુદ્ધ ઇન્ડક્ટરને $A.C.$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. ઇન્ડક્ટરમાં પ્રવાહ

  • A
    વોલ્ટેજ કરતા $(\pi / 4)^c$ જેટલો આગળ છે
  • B
    વોલ્ટેજ કરતા $(\pi / 2)^c$ જેટલો આગળ છે
  • C
    વોલ્ટેજ કરતા $(\pi / 2)^c$ જેટલો પાછળ છે
  • D
    વોલ્ટેજ કરતા $(3\pi / 4)^c$ જેટલો પાછળ છે

Explore More

Similar Questions

ધારો કે $f = 50\, Hz$ અને $C = 100\, \mu F$ એ માત્ર કેપેસિટર ધરાવતા $AC$ સર્કિટમાં છે. જો સર્કિટમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય $1.57\, A$ હોય,તો કેપેસિટર પરના તત્કાલીન વોલ્ટેજ માટેનું સમીકરણ શું હશે (ધારો કે પ્રવાહ $I = I_m \sin(\omega t)$ છે):

Difficult
View Solution

$1 \, H$ ઇન્ડક્ટન્સ અને અવગણ્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરને $200 \, V$ અને $50 \, Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડતા તેમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે ($, A$ માં)?

$50 \ Hz$ પર કેપેસિટરનું રિએક્ટન્સ $5 \ \Omega$ છે. જો આવૃત્તિ વધારીને $100 \ Hz$ કરવામાં આવે,તો નવું રિએક્ટન્સ કેટલું થશે ($\Omega$ માં)?

એક કોઈલનું ઇન્ડક્ટન્સ $L$ છે. જ્યારે તેને પ્રથમ $A.C.$ સ્ત્રોત સાથે અને ત્યારબાદ $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તેના રિએક્ટન્સનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે એક a.c. સ્ત્રોતને શુદ્ધ અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $(i_R)$ અને વોલ્ટેજ $(e_R)$ વચ્ચેનો સાચો કળા સંબંધ કઈ આકૃતિમાં દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo