એક આલ્કીન,ઓઝોનોલિસિસ પર ફોર્માલ્ડિહાઇડ અને એસીટાલ્ડિહાઇડ આપે છે. આ આલ્કીન કયું છે?

  • A
    ઇથીન
  • B
    પ્રોપીન
  • C
    બ્યુટીન-$1$
  • D
    બ્યુટીન-$2$

Explore More

Similar Questions

$But-1-ene$ ડાયબોરેન સાથે પ્રક્રિયા કરીને '$X$' આપે છે. '$X$' નું જલીય $NaOH$ ની હાજરીમાં $H_2O_2$ વડે ઓક્સિડેશન કરતા આલ્કોહોલ '$Y$' બને છે. '$X$' અને '$Y$' શું છે?

પ્રોપિનની પેરોક્સાઇડની હાજરીમાં $HI$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ..... છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

આલ્કીનની ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયકો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $F_3C-CH=CH_2 + HBr \rightarrow$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo