એક એલ્યુમિનિયમની રીંગ $B$ એ એક ઇલેક્ટ્રોમેગ્નેટ $A$ ની સામે છે. $A$ માંથી વહેતો પ્રવાહ $I$ બદલી શકાય છે.

  • A
    $I$ વધે કે ઘટે,$B$ પર કોઈ બળ લાગશે નહીં.
  • B
    જો $I$ ઘટે,તો $A$ એ $B$ ને અપાકર્ષશે.
  • C
    જો $I$ વધે,તો $A$ એ $B$ ને આકર્ષશે.
  • D
    જો $I$ વધે,તો $A$ એ $B$ ને અપાકર્ષશે.

Explore More

Similar Questions

$100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળામાં $500$ આંટા છે. $0.1 \, Wb/m^2$ નું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાને લંબ છે. આ ક્ષેત્ર $0.1 \, s$ માં શૂન્ય થઈ જાય છે. ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત $e.m.f.$ $...... \, V$ છે.

કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ચુંબકીય ક્ષેત્ર બદલીને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે?

એક ઇલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ $XY$ સીધી રેખાના માર્ગ પર ગતિ કરે છે. $abcd$ એ ઇલેક્ટ્રોનના માર્ગની બાજુમાં આવેલી એક કોઈલ છે. કોઈલમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા શું હશે,જો કોઈ હોય તો?

એક અનંત લંબાઈનો નળાકાર ધન $z$-અક્ષની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવ્યો છે. $z$-અક્ષ પરથી જોતા પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

$R$ અવરોધ ધરાવતા પરિપથમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Delta t$ સમયમાં $\Delta \phi$ જેટલું બદલાય છે. આ સમય દરમિયાન પરિપથના કોઈપણ બિંદુમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર $Q$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo