સોડિયમ નાઈટ્રાઈટનું જલીય દ્રાવણ $\alpha$-ક્લોરોસોડિયમ પ્રોપિયોનેટ સાથે ઉકાળતા શું આપે છે?

  • A
    $1$-નાઈટ્રોપ્રોપેન
  • B
    નાઈટ્રોઈથેન
  • C
    $2$-નાઈટ્રોપ્રોપેન
  • D
    નાઈટ્રોમિથેન

Explore More

Similar Questions

$N,N$-ડાયમિથાઈલપ્રોપેન$-1-$એમાઈન,$N$-મિથાઈલએનિલિન અને એનિલિનનું વર્ગીકરણ અનુક્રમે શું થાય?

ડાયઝોનિયમ ક્ષાર એટલે શું? યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : એમિનોબેન્ઝીન અને એનિલિન સમાન કાર્બનિક સંયોજનો છે.
વિધાન $II$ : એમિનોબેન્ઝીન અને એનિલિન અલગ કાર્બનિક સંયોજનો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$1984$ ની ભોપાલ ગેસ દુર્ઘટના શેના કારણે થઈ હતી?

નીચેનામાંથી કયું સંયોજન $CH_3-CH_2-NH-CHO$ નું સાચું $IUPAC$ નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo