$m$ દળ ધરાવતું એક વાહન ઉગમબિંદુથી પ્રવેગિત થાય છે અને શરૂઆતમાં સ્થિર છે,જ્યારે એન્જિન અચળ પાવર $P$ આપે છે. સમય $t$ ના વિધેય તરીકે સ્થાન $x$ નીચે મુજબ છે:

  • A
    $\left(\frac{8P}{9m}\right)^{1/2} t^{3/2}$
  • B
    $\left(\frac{8P}{9m}\right)^{1/2} t^{2/3}$
  • C
    $\left(\frac{9m}{8P}\right)^{1/2} t^{3/2}$
  • D
    $\left(\frac{9P}{8m}\right)^{1/2} t^{3/2}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતી એક કારને $a$ પ્રવેગ સાથે સીધા રસ્તા પર અચળ બાહ્ય અવરોધ $R$ ની વિરુદ્ધ ચલાવવામાં આવે છે. જ્યારે વેગ $v$ હોય,ત્યારે એન્જિનનો પાવર કેટલો હશે?

$1 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે. $2 \ s$ માં તેનો વેગ $10 \ m/s$ થાય છે. $1 \ s$ સમયે પદાર્થ પર લાગતો પાવર કેટલો હશે ($W$ માં)?

$4:3$ ના ગુણોત્તરમાં વજન ધરાવતા બે માણસો $12:11$ ના ગુણોત્તરમાં સમય લઈને દાદર ચઢે છે. પ્રથમ અને બીજા માણસના પાવરનો ગુણોત્તર કેટલો હશે?

પાવરનો એકમ કયો છે?

એક $60\; HP$ ની ઇલેક્ટ્રિક મોટર $2000\; kg$ ની મહત્તમ કુલ લોડ ક્ષમતા ધરાવતી લિફ્ટને ઉપર ઉઠાવે છે. જો લિફ્ટ પર લાગતું ઘર્ષણ બળ $4000\; N$ હોય,તો પૂર્ણ લોડ પર લિફ્ટની ઝડપ આશરે .............. $m/s$ હશે.
$(1\; HP = 746\; W, g = 10\; ms^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo