$10^{-8} \ C$ નો વિદ્યુતભાર $(4 \ m, 7 \ m, 2 \ m)$ બિંદુ પર મૂકવામાં આવ્યો છે. $(1 \ m, 3 \ m, 2 \ m)$ બિંદુ પર,વિદ્યુત

  • A
    સ્થિતિમાન $18 \ V$ હશે
  • B
    ક્ષેત્રનો $Y-$ ઘટક નથી
  • C
    ક્ષેત્ર $Z-$ અક્ષની દિશામાં હશે
  • D
    સ્થિતિમાન $1.8 \ V$ હશે

Explore More

Similar Questions

સ્થિતવિદ્યુત સ્થિતિઊર્જાની વ્યાખ્યા આપો.

$Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે. તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે જો ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે?

Difficult
View Solution

ધન વીજભાર ધરાવતો વાહક:

$Q$ વિદ્યુતભાર ધરાવતો એક ધન વાહક ગોળો એક અવિદ્યુતભારીત સમકેન્દ્રિય વાહક ગોળીય કવચની અંદર છે. ધન ગોળાની સપાટી અને કવચની બહારની સપાટી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ છે. જો કવચને હવે $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો આ બે સપાટીઓ વચ્ચેનો નવો સ્થિતિમાનનો તફાવત .........$V$ છે.

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી બંને ગોળાઓ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. સામાન્ય કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo