એક લાંબા સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી $5 \ cm$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તારથી $20 \ cm$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{B}{6}$
  • B
    $\frac{B}{4}$
  • C
    $\frac{B}{3}$
  • D
    $\frac{B}{2}$

Explore More

Similar Questions

આકૃતિમાં,બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર શું છે?

વિદ્યુતપ્રવાહ ધારિત તાર તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે?

આકૃતિમાં,સીધા ભાગ $AB$ માં વહેતા પ્રવાહને કારણે કેન્દ્ર $O$ પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોઈ આપેલા બિંદુએ $0.5 \times 10^{-5} \, Wb/m^2$ છે. આ ક્ષેત્રને $5.0 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક લૂપના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય પ્રેરણ દ્વારા નાબૂદ કરવાનું છે. લૂપમાં વહેવડાવવા માટે જરૂરી પ્રવાહ આશરે......$A$ છે.

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતી $r$ ત્રિજ્યાની કોઈલના અક્ષ પર $R$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo