$0.05 \,nm$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન $10^{16}$ પરિભ્રમણ/સેકન્ડ કરે છે। ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે ઉદ્ભવતી ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $(e = 1.6 \times 10^{-19} \,C)$

  • A
    $3.21 \times 10^{-23} \,A-m^2$
  • B
    $2.16 \times 10^{-23} \,A-m^2$
  • C
    $3.21 \times 10^{-22} \,A-m^2$
  • D
    $1.26 \times 10^{-23} \,A-m^2$

Explore More

Similar Questions

$1000$ આંટા અને $1.5 \times 10^{-4} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $2 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ $Am^2$ માં કેટલી હશે?

$L$ લંબાઈના વાહકમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે તેને વર્તુળાકાર લૂપના સ્વરૂપમાં વાળવામાં આવે,ત્યારે તેની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$r$ ત્રિજ્યા ધરાવતી અને $v$ વેગથી પરિભ્રમણ કરતી $q$ વિદ્યુતભારિત વર્તુળાકાર કક્ષાની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

$l$ બાજુવાળો એક ચોરસ લૂપ $I_1$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા સીધા તારની નજીક મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ $I_2$ પ્રવાહ ધરાવે છે.

$A$ ક્ષેત્રફળ ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તો કોઈલની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? (જ્યાં $\mu_0$ એ શૂન્યાવકાશની પરમિયેબિલિટી છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo