એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન જેવા પરમાણુની ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં સંક્રમણ કરે છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ગતિ ઉર્જા,સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ઘટે છે.
  • B
    ગતિ ઉર્જા અને કુલ ઉર્જા ઘટે છે પરંતુ સ્થિતિ ઉર્જા વધે છે.
  • C
    ગતિ ઉર્જા વધે છે પરંતુ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ઘટે છે.
  • D
    ગતિ ઉર્જા ઘટે છે,સ્થિતિ ઉર્જા વધે છે પરંતુ કુલ ઉર્જા સમાન રહે છે.

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $(n+1)^{\text{th}}$ સ્તરથી $n^{\text{th}}$ સ્તરમાં સંક્રમણ કરે છે. જો $n >> 1$ હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કોના પ્રમાણમાં હશે?

હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં બંધન ઊર્જા $13.6 \ eV$ છે. હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ત્રણ ઊર્જા સપાટીઓમાંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા અનુક્રમે ( $eV$ માં) કેટલી હશે?

પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા $-3.4 \; eV$ છે. તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું $(i)$ બીજાથી પ્રથમ ઉર્જા સ્તર અને $(ii)$ સૌથી ઉચ્ચ ઉર્જા સ્તરથી બીજા સ્તર પર સંક્રમણ થવાને કારણે ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જાનો ગુણોત્તર અનુક્રમે કેટલો હશે ($: 1$ માં)?

હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo