$e$ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $v$ આવૃત્તિ સાથે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

  • A
    $\pi ve{r^2}$
  • B
    $\frac{\pi v{r^2}}{e}$
  • C
    $\frac{\pi ve}{{r^2}}$
  • D
    $\frac{\pi e{r^2}}{v}$

Explore More

Similar Questions

કોઈલ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? તેનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેની સ્થાયી અને અસ્થાયી સંતુલન અવસ્થા સમજાવો.

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા એક પાતળા વર્તુળાકાર તારની ચુંબકીય મોમેન્ટ $M$ છે. આ તારનો આકાર બદલીને ચોરસ કરવામાં આવે છે અને તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહે છે. હવે તેની ચુંબકીય મોમેન્ટ $M_1$ છે. $M$ અને $M_1$ નો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xyz$ સમતલમાં મૂકાયેલ લંબચોરસ લૂપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે. લૂપની ચુંબકીય મોમેન્ટ શોધો.

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લાંબા દોરા વડે મુક્ત રીતે લટકાવવામાં આવે છે. લૂપનું સમતલ કઈ દિશામાં રહેશે?

$2\,m$ લંબાઈના તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે છે. જ્યારે આ લૂપમાંથી $1\,A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo