$15 V$ નું emf $5 H$ ઇન્ડક્ટન્સ અને $10 \Omega$ અવરોધ ધરાવતા પરિપથમાં લાગુ કરવામાં આવે છે. સ્વીચ બંધ કર્યા પછી $t=\infty$ અને $t=1 s$ સમયે પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{e}{e^2-1}$
  • B
    $\frac{e^2}{e-1}$
  • C
    $\frac{e}{1-e^2}$
  • D
    $\frac{e^2}{e^2-1}$

Explore More

Similar Questions

$20\; V$ નું emf $t=0$ સમયે $10\; mH$ ઇન્ડક્ટર અને $5\; \Omega$ અવરોધ ધરાવતા શ્રેણી પરિપથમાં લાગુ કરવામાં આવે છે. $t=\infty$ અને $t=4\; ms$ સમયે પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે? ($e^{2}=7.389$ લો)

પરિપથમાં પ્રવાહના વધારા અને ઘટાડા દરમિયાન ટાઈમ કોન્સ્ટન્ટનો ગુણોત્તર કેટલો છે?

$t = 0$ સમયે કળ $S$ બંધ કરવામાં આવે ત્યારે,ઇન્ડક્ટર $L$ ના બે છેડા વચ્ચે ઉદ્ભવતા $emf$ $e$ અને પરિપથમાં વહેતા પ્રવાહ $i$ ના આલેખનો પ્રકાર કેવો હશે?

આકૃતિમાં સમાન બેટરી,ઇન્ડક્ટર અને અવરોધ ધરાવતા ત્રણ પરિપથો દર્શાવ્યા છે. સ્વીચ બંધ કર્યા પછી તરત જ બેટરીમાંથી વહેતા પ્રવાહના આધારે પરિપથોને ક્રમમાં ગોઠવો,સૌથી વધુ પ્રવાહ ધરાવતો પરિપથ પ્રથમ રાખો.

Difficult
View Solution

$6 \, V$ emf ધરાવતી બેટરીને $2 \, H$ ઇન્ડક્ટન્સ અને $12 \, \Omega$ અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે પ્રવાહમાં થતો પ્રારંભિક વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo