ઉર્જા ઘનતાનું એક સમીકરણ $u = \frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{kt}\right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે,$x$ સ્થાનાંતર છે,$k$ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $t$ તાપમાન છે. $\beta$ ના પરિમાણો શું હશે $-$

  • A
    $[ML^2T^{-2}\theta^{-1}]$
  • B
    $[M^0L^2T^{-2}]$
  • C
    $[M^0L^0T^0]$
  • D
    $[M^0L^2T^0]$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતી અને $\frac{2}{3}$ તથા $-\frac{2}{3}$ ઢાળ ધરાવતી રેખાઓનું સંયુક્ત સમીકરણ શોધો.

બુલેટપ્રૂફ જેકેટ બનાવવા માટે વપરાતા કેવલરનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો,જો તેમાં $70.6 \% \, C, 4.2 \% \, H, 11.8 \% \, N$ અને $13.4 \% \, O$ હોય.

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે:

જો $a$ અને $b$ વચ્ચેનો ભૌમિતિક મધ્યક $\frac{a^{n+1} + b^{n+1}}{a^n + b^n}$ હોય,તો $n$ ની કિંમત શોધો.

જો ${}^n P_r = 30240$ અને ${}^n C_r = 252$ હોય,તો ક્રમયુક્ત જોડ $(n, r)$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo