એક આદર્શ વાયુ આપેલ $p-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCDA$ માંથી પસાર થાય છે. વાયુ દ્વારા થયેલ કાર્યનું મૂલ્ય કેટલું છે?

  • A
    $6P_0V_0$
  • B
    $4P_0V_0$
  • C
    $2P_0V_0$
  • D
    $P_0V_0$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા $ABA$ દરમિયાન વાયુને આપેલી ઉષ્માની ગણતરી કરો ( $J$ માં).

Difficult
View Solution

બંધ પાત્રમાં રહેલો વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCA$ ચક્ર પૂર્ણ કરે છે. $10$ ચક્ર પૂર્ણ કર્યા પછી વાયુ દ્વારા શોષાયેલી કુલ ઉષ્મા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ............ $kJ$ છે.

$P-V$ આલેખમાં,$I$ એ પ્રારંભિક અવસ્થા છે અને $F$ એ અંતિમ અવસ્થા છે. વાયુ $I$ થી $F$ સુધી $(i) IAF, (ii) IBF, (iii) ICF$ માર્ગે જાય છે. વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા

$V-T$ આલેખ પર એક થર્મોડાયનેમિક ચક્ર $xyzx$ દર્શાવેલ છે.
આ ચક્રનું શ્રેષ્ઠ વર્ણન કરતો $P-V$ આલેખ કયો છે?
(આકૃતિઓ યોજનાબદ્ધ છે અને માપ પ્રમાણે નથી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo