આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મોલ આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ $A$ થી $B$ માર્ગે સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ............ $kJ$ છે.

  • A
    $20$
  • B
    $-20$
  • C
    $0.02$
  • D
    $-12$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,g$ હિલિયમ વાયુ માટે પ્રક્રિયા $A \to B$ નો $P-V$ આલેખ આપેલ છે. પ્રક્રિયા $A \to B$ દરમિયાન વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે ($,P_0V_0$ માં)?

Difficult
View Solution

એક થર્મોડાયનેમિક સિસ્ટમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખીય પ્રક્રિયા દ્વારા મૂળ સ્થિતિ $A$ થી મધ્યવર્તી સ્થિતિ $B$ પર લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ $B$ થી $C$ સુધી સમદાબી પ્રક્રિયા દ્વારા મૂળ મૂલ્ય સુધી ઘટાડવામાં આવે છે. $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી વાયુ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,આકૃતિમાં દર્શાવેલ કેટલાક બિંદુઓ માટે દબાણ અને કદ $P_A = 3 \times 10^4 \, Pa$,$V_A = 2 \times 10^{-3} \, m^3$,$P_B = 8 \times 10^4 \, Pa$,અને $V_D = 5 \times 10^{-3} \, m^3$ છે. પ્રક્રિયા $AB$ માં $600 \, J$ ઉષ્મા અને પ્રક્રિયા $BC$ માં $200 \, J$ ઉષ્મા તંત્રને આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ હશે.

એક આદર્શ વાયુને $P-V$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પથ $A, B, C$ અને $D$ દ્વારા અવસ્થા-$1$ થી અવસ્થા-$2$ સુધી લઈ જવામાં આવે છે. ધારો કે $Q, W$ અને $\Delta U$ અનુક્રમે પૂરી પાડવામાં આવેલ ઉષ્મા,થયેલ કાર્ય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે છે. તો:

એક આદર્શ એકપરમાણ્વીય વાયુને આકૃતિમાં દર્શાવેલ માર્ગો દ્વારા થર્મોડાયનેમિક અવસ્થાઓ $A \to B \to C \to D$ માંથી પસાર કરવામાં આવે છે. જો $U_A, U_B, U_C$ અને $U_D$ એ અનુક્રમે અવસ્થા $A, B, C$ અને $D$ માં વાયુની આંતરિક ઉર્જા દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo