સૂર્યની છબી $30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સ દ્વારા ફોટોઈલેક્ટ્રિક સેલની ધાતુની સપાટી પર બનાવવામાં આવે છે અને ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ ઉત્પન્ન થાય છે. છબી બનાવતા લેન્સને સમાન વ્યાસ પરંતુ $15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બીજા લેન્સ દ્વારા બદલવામાં આવે છે. આ કિસ્સામાં ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ કેટલો હશે?

  • A
    $I/2$
  • B
    $I$
  • C
    $2I$
  • D
    $4I$

Explore More

Similar Questions

એક ધાતુની સપાટી માટે ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઈ $6600 \, \mathring{A}$ છે. આ માટેનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કેટલું હશે?

$400 \,nm$ તરંગલંબાઈ ધરાવતા આપાત પ્રકાશ દ્વારા ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત તમામ ઇલેક્ટ્રોન $2 \,N/C$ ના સમાન વિદ્યુતક્ષેત્રની દિશામાં $1 \,m$ અંતર કાપીને સ્થિર થાય છે. સપાટીનું કાર્ય વિધેય કેટલું હશે ($\,eV$ માં)?

એક ધાતુની સપાટી પર બે ફોટોન,જેની ઊર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં અનુક્રમે બમણી અને ત્રણ ગણી છે,તે એક પછી એક આપાત થાય છે. તો આ બંને કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થશે?

આપાત પ્રકાશની આવૃત્તિ $(\nu)$ વિરુદ્ધ મહત્તમ ગતિઊર્જા $(K.E._{max})$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આલેખનો ઢાળ અને $X$-અક્ષ પરનો અંતઃછેદ અનુક્રમે શું છે?

ધાતુ દ્વારા ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $1.8 \times 10^{6} \ m/s$ છે. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.8 \times 10^{11} \ C/kg$ લો. તો વોલ્ટમાં સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo