$0.5\,mH$ નું ઇન્ડક્ટર,$20\,\mu F$ નો કેપેસિટર અને $20\,\Omega$ નો અવરોધ $220\,V$ ના $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો પ્રવાહ $EMF$ સાથે સમાન કળામાં હોય,તો સર્કિટમાં પ્રવાહનો કંપવિસ્તાર $\sqrt{x}\,A$ છે. $x$ નું મૂલ્ય શોધો:

  • A
    $242$
  • B
    $241$
  • C
    $240$
  • D
    $236$

Explore More

Similar Questions

$LCR$ સર્કિટમાં,રેઝોનન્ટ ફ્રીક્વન્સી $500 \,kHz$ છે. જો $L$ નું મૂલ્ય બમણું કરવામાં આવે અને $C$ નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્યના $\frac{1}{8}$ ગણું કરવામાં આવે,તો નવી રેઝોનન્ટ ફ્રીક્વન્સી $kHz$ માં કેટલી થશે?

શ્રેણી $L-C-R$ સર્કિટમાં,કેપેસીટન્સ $C$ થી બદલીને $2C$ કરવામાં આવે છે. સમાન રેઝોનન્સ ફ્રીક્વન્સી મેળવવા માટે ઇન્ડક્ટન્સ $L$ ને બદલીને કેટલું કરવું જોઈએ?

$LCR$ ઓસિલેટરી સર્કિટમાં,રેઝોનન્સ સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા શોધો. જો સોર્સનો વોલ્ટેજ $10 \, V$ હોય,અવરોધ $10 \, \Omega$ હોય અને ઇન્ડક્ટન્સ $1 \, H$ હોય. ($J$ માં)

$LC$ સમાંતર રેઝોનન્સ સર્કિટમાં,ખોટું વિધાન પસંદ કરો.

એક $LCR$ સર્કિટમાં $R = 50 \, \Omega$,$L = 1 \, \text{mH}$ અને $C = 0.1 \, \mu\text{F}$ છે. આ સર્કિટનો ઈમ્પીડન્સ કઈ આવૃત્તિ માટે ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo