$1\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા અનંત સમાન કેપેસીટરોને બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ......$\mu F$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $\infty$

Explore More

Similar Questions

$6 \ \mu F$ ના ત્રણ કેપેસીટરનો ઉપયોગ કરીને મેળવી શકાતા લઘુતમ અને મહતમ કેપેસીટન્સ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં એકબીજાથી સમાન અંતરે ચાર સમાન ધાતુની પ્લેટો ગોઠવેલી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

$C_1 = 3\,\mu F$,$C_2 = 4\,\mu F$ અને $C_3 = 2\,\mu F$ ધરાવતા કેપેસિટરોના સંયોજનને $A$ અને $B$ ને બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ $C_1$ માં સંગ્રહિત ઉર્જા $=$ $C_2$ માં સંગ્રહિત ઉર્જા $+$ $C_3$ માં સંગ્રહિત ઉર્જા
$II.$ $C_1$ પરનો વિદ્યુતભાર $=$ $C_2$ પરનો વિદ્યુતભાર $+$ $C_3$ પરનો વિદ્યુતભાર
$III.$ $C_1$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ $=$ $C_2$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ $=$ $C_3$ ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ
આમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

પરિપથમાં દર્શાવેલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે?

આપેલ આકૃતિમાં, બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo