પરિપથમાં દર્શાવેલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે?

  • A
    $2 C$
  • B
    $C$
  • C
    $\frac{C}{2}$
  • D
    $5 C$

Explore More

Similar Questions

$0.3\,\mu F$ અને $0.6\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનને $6\,V$ ના વિદ્યુતસ્થિતિમાન સાથે જોડવામાં આવે છે. કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$0.6 \ \mu F$ અને $0.3 \ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોને શ્રેણીમાં $6 \ V$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનો ગુણોત્તર શોધો.

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. તેમને $q$ જેટલો કુલ વિદ્યુતભાર આપવામાં આવે છે,જે તેમની વચ્ચે વહેંચાય છે. $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થશે?

$2 \;pF$,$3 \;pF$ અને $4 \;pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને સમાંતર જોડવામાં આવ્યા છે.
$(a)$ આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું છે?
$(b)$ જો આ સંયોજનને $100 \;V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo