એક અનંત લંબાઈનો સીધો વાહક નીચે દર્શાવ્યા મુજબના આકારમાં વાળવામાં આવ્યો છે. તેમાંથી $I$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ વહે છે અને વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $R$ મીટર છે. તો,વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 I}{2 \pi R}$
  • B
    $\frac{\mu_0 I}{2 R}$
  • C
    $\frac{\mu_0 I}{2 \pi R}(\pi+1)$
  • D
    $\frac{\mu_0 I}{2 \pi R}(\pi-1)$

Explore More

Similar Questions

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે નહીં?

એક માણસ બે ટ્રેન જોઈ રહ્યો છે,એક ટ્રેન દૂર જઈ રહી છે અને બીજી ટ્રેન $4\, m/s$ ની સમાન ઝડપે નજીક આવી રહી છે. જો તેઓ તેમની સીટી વગાડે,જે દરેકની આવૃત્તિ $240\, Hz$ છે,તો માણસ દ્વારા સંભળાતા બીટ્સની સંખ્યા (હવામાં અવાજનો વેગ $= 320\, m/s$) કેટલી હશે?

અળસિયાનું વૈજ્ઞાનિક નામ .... છે.

જો $A = \begin{bmatrix} 1 & 0 & 1 \\ 2 & 1 & 0 \\ 3 & 2 & 1 \end{bmatrix}$ હોય,તો $\det(A)$ ની કિંમત શોધો.

$\frac{\sqrt{8+\sqrt{28}}+\sqrt{8-\sqrt{28}}}{\sqrt{8+\sqrt{28}}-\sqrt{8-\sqrt{28}}}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo