$2\, m$ લંબાઈ અને $50\, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળિયાને જ્યારે તેના નીચેના છેડે $250\, kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $0.5\, mm$ જેટલો ખેંચાય છે. લોખંડના સળિયાનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • A
    $19.6 \times 10^{20} \, N/m^2$
  • B
    $19.6 \times 10^{18} \, N/m^2$
  • C
    $19.6 \times 10^{10} \, N/m^2$
  • D
    $19.6 \times 10^{15} \, N/m^2$

Explore More

Similar Questions

તાપમાનમાં ફેરફારની યંગ મોડ્યુલસ પર શું અસર થાય છે?

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ સ્થિતિસ્થાપકતા ધરાવે છે?

$1\;m$ લંબાઈ અને $3 \times 10^{-6}\;m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ લટકાવેલ છે. સળિયાને $210^{\circ}C$ થી $160^{\circ}C$ સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડ્યા પછી,સળિયાના નીચેના છેડે $M$ દળ એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી $1\;m$ થઈ જાય. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે $2 \times 10^{11}\;Nm^{-2}$ અને $2 \times 10^{-5}\;K^{-1}$ છે. $M$ નું મૂલ્ય $.......kg$ છે. ($g=10\;ms^{-2}$ લો)

જ્યારે તણાવ $T_1$ હોય ત્યારે ધાતુના તારની લંબાઈ $L_1$ છે અને જ્યારે તણાવ $T_2$ હોય ત્યારે તેની લંબાઈ $L_2$ છે. તારની ખેંચાયા વગરની મૂળ લંબાઈ કેટલી હશે?

$20 \times 10^8 \ N/m^2$ જેટલું પ્રતિબળ (stress) લગાડતા એક સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થાય છે. તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo