$C_3H_6Cl_2$ નો એક આઇસોમર જલીય $KOH$ સાથે ઉકાળતા એસિટોન આપે છે. તેથી,તે આઇસોમર કયો છે?

  • A
    $2, 2-$ ડાયક્લોરોપ્રોપેન
  • B
    $1, 2-$ ડાયક્લોરોપ્રોપેન
  • C
    $1, 1-$ ડાયક્લોરોપ્રોપેન
  • D
    $1, 3-$ ડાયક્લોરોપ્રોપેન

Explore More

Similar Questions

નીચેની જોડીઓમાંથી કયો આલ્કાઈલ હેલાઈડ $S_N2$ પ્રક્રિયા દ્વારા વધુ ઝડપથી પ્રતિક્રિયા આપશે? તમારા જવાબની સમજૂતી આપો.
$(i)$ $CH_3CH_2CH_2CH_2Br$ અથવા $CH_3CH_2CH(Br)CH_3$
$(ii)$ $CH_3CH_2CH(Br)CH_3$ અથવા $(CH_3)_3CBr$
$(iii)$ $CH_3CH(CH_3)CH_2CH_2Br$ અથવા $CH_3CH_2CH(CH_3)CH_2Br$

એક આલ્કીન $X$ $(C_4H_8)$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી $Y$ $(C_4H_9Br)$ મળે છે. $Y$ ની નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન સાથે પ્રક્રિયા કરતા $Z$ મળે છે,જે $KMnO_4-KOH$ વડે ઓક્સિડેશન સામે પ્રતિરોધક છે. તો $X, Y, Z$ અનુક્રમે શું હશે?

નીચેની ચાર પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો: $(I) C_6H_5-CHCl-CH_3 \xrightarrow{95\% \text{ acetone}, 5\% \text{ water}} C_6H_5-CH(OH)-CH_3$ $(II) C_6H_5-CHCl-CH_3 \xrightarrow{90\% \text{ acetone}, 10\% \text{ water}} C_6H_5-CH(OH)-CH_3$ $(III) C_6H_5-CHCl-CH_3 \xrightarrow{80\% \text{ acetone}, 20\% \text{ water}} C_6H_5-CH(OH)-CH_3$ $(IV) C_6H_5-CHCl-CH_3 \xrightarrow{100\% \text{ water}} C_6H_5-CH(OH)-CH_3$ આ પ્રતિક્રિયાઓને ઇન્વર્ટેડ પ્રોડક્ટના પ્રમાણના ઘટતા ક્રમમાં ગોઠવો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો:

બેન્ઝાઇલ ક્લોરાઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo