$10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય વક્રીભવન સપાટીના ધ્રુવથી $20 \, cm$ અંતરે પાતળા માધ્યમમાં એક વસ્તુ મૂકવામાં આવી છે. જો પાતળા માધ્યમનો વક્રીભવનાંક $1$ અને ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક $2$ હોય,તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે?

  • A
    ધ્રુવથી $(40/3) \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની અંદર
  • B
    ધ્રુવથી $40 \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની અંદર
  • C
    ધ્રુવથી $(40/3) \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની બહાર
  • D
    ધ્રુવથી $40 \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની બહાર

Explore More

Similar Questions

આ વક્ર સપાટીની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી છે?

$1.0$ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમો $30\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ પડે છે. સપાટીનું વક્રતા કેન્દ્ર ઘટ્ટ માધ્યમ તરફ છે અને એક બિંદુવત પદાર્થને પાતળા માધ્યમમાં મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર .......$cm$ છે.

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ $20 \,cm$ ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ વક્ર સપાટી પર પડે છે. જો ઉદગમ બહિર્ગોળ સપાટીથી $100 \,cm$ અંતરે હોય,તો પ્રતિબિંબ વસ્તુથી કેટલા અંતરે રચાશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, cm$ વ્યાસ ધરાવતી કાચની $(\mu = 1.5)$ ગોળાકાર સપાટીથી $3 \, cm$ અંતરે એક હવાનો પરપોટો રહેલો છે. જો સપાટી અંતર્ગોળ હોય,તો સપાટીથી કેટલા અંતરે પરપોટો દેખાશે? (સેમી માં)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$O$ એ કાચના ગોળાનું કેન્દ્ર છે. જ્યારે ગોળા પરના બિંદુ $P$ ને લગભગ લંબરૂપે જોવામાં આવે છે,ત્યારે તે કેવું દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo