આ વક્ર સપાટીની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી છે?

  • A
    $10$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

$30 \,cm$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા ગોળાકાર છેડાવાળા કાચના સળિયાની સામે એક બિંદુવત વસ્તુ $O$ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

આકૃતિમાં $R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક ગોળો દર્શાવેલ છે. એક વસ્તુ $O$ ને પ્રથમ સપાટીના ધ્રુવથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની વાસ્તવિક પ્રતિબિંબ બરાબર સામેની સપાટીના ધ્રુવ પર રચાય. જો $x = 2R$ હોય,તો $\mu$ નું મૂલ્ય શોધો.

$10\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી $3/2$ અને $4/3$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમો $X$ અને $Y$ ને અલગ કરે છે. ગોળીય સપાટીનું કેન્દ્ર ઘટ્ટ માધ્યમમાં આવેલું છે. એક વસ્તુ માધ્યમ $X$ માં મૂકવામાં આવી છે. પ્રતિબિંબ વાસ્તવિક મળે તે માટે,વસ્તુનું અંતર કેટલું હોવું જોઈએ?

Difficult
View Solution

ગોળીય વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ અંતર $(u)$,પ્રતિબિંબ અંતર $(v)$,માધ્યમોના વક્રીભવનાંક ($n_1$ અને $n_2$) અને વક્રતા ત્રિજ્યા $(R)$ વચ્ચેનો સંબંધ તારવો.

એક નાની વસ્તુ $5.0\, cm$ ત્રિજ્યા ધરાવતા કાચના ગોળા $(\mu = 1.5)$ માં કેન્દ્રથી ડાબી બાજુ $1.5\, cm$ અંતરે રહેલી છે. ગોળાની ડાબી બાજુએ ઉભેલા અવલોકનકાર દ્વારા જોવામાં આવતી વસ્તુના પ્રતિબિંબનું સ્થાન શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo