એક વસ્તુને $30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સની સામે મૂકવામાં આવે છે અને લેન્સની પાછળ $15\, cm$ અંતરે એક સમતલ અરીસો મૂકવામાં આવે છે. જો વસ્તુનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થતું હોય,તો લેન્સથી વસ્તુનું અંતર .....$cm$ છે.

  • A
    $60$
  • B
    $30$
  • C
    $15$
  • D
    $25$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. તે કોના જેવું વર્તશે?

એક વસ્તુને $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે $0.1 \,m$ અંતરે મૂકવામાં આવી છે. લેન્સની વસ્તુથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો ચાંદીની સપાટીની વક્રતા ત્રિજ્યા $22 \,cm$ હોય,તો અંતિમ પ્રતિબિંબનું ચાંદીની સપાટીથી અંતર કેટલું હશે ($\,cm$ માં)?

બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $10 \, cm$ છે. બહિર્ગોળ લેન્સ પર આપાત થતા સમાંતર કિરણો અરીસામાંથી પરાવર્તન પામ્યા પછી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર (પ્રકાશીય કેન્દ્ર) પર પ્રતિબિંબ બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.

$6 \, cm$ જાડી લંબચોરસ કાચની પ્લેટની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટીની સામે $8 \, cm$ અંતરે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ ચાંદીવાળી સપાટીની પાછળ $12 \, cm$ અંતરે રચાય છે. તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

કાચ $(mu = 1.5)$ માંથી એક પાતળો બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવ્યો છે, જેના બંને વક્ર પૃષ્ઠોની ત્રિજ્યા $20 \text{ cm}$ છે. લેન્સની ડાબી બાજુની સપાટીને બહારથી રજતિત (silvered) કરવામાં આવી છે જેથી તે પરાવર્તક બને. પ્રતિબિંબ અને વસ્તુ એક જ સ્થાને મળે તે માટે, વસ્તુને લેન્સથી કેટલા અંતરે ($\text{cm}$ માં) મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo