$0.2 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ $X$-અક્ષ પર $(\frac{25}{\pi}) \ Hz$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $x=0.04 \ m$ ના સ્થાને,પદાર્થની ગતિઊર્જા $1 \ J$ અને સ્થિતિઊર્જા $0.6 \ J$ છે. તો દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($m$ માં)?

  • A
    $0.06$
  • B
    $0.6$
  • C
    $0.08$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક પદાર્થ '$a$' કંપવિસ્તાર સાથે $SHM$ (સરળ આવર્ત ગતિ) કરે છે. પુનઃસ્થાપક બળ $F = -Kx$ છે, જ્યાં $x$ એ સ્થાનાંતર છે. પદાર્થની કુલ ઉર્જા નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

$S.H.M.$ કરતા કણ માટે,સ્થાનાંતર $x$ એ $x = A \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. સ્થિતિ ઊર્જા $(P.E.)$ ના સમય $t$ અને સ્થાનાંતર $x$ ના વિધેય તરીકેના ફેરફારને દર્શાવતા આલેખ ઓળખો.

એક કણ મધ્યમાન સ્થિતિથી ગતિ શરૂ કરે છે અને $4 \ s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. કેટલા સમયે તેની ગતિઊર્જા તેની કુલ ઊર્જાના $50 \%$ હશે ($s$ માં)?

$S.H.M.$ માં રહેલા પદાર્થનો પ્રવેગ $A$ અને સમય $t$ નીચે દર્શાવેલ વક્ર દ્વારા આપવામાં આવે છે. તો ગતિ ઊર્જા $(K.E.)$ અને સમય $t$ વચ્ચેનો અનુરૂપ આલેખ કોના દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ $a$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર $x = 1$ એકમ હોય,ત્યારે તેના પર લાગતું બળ $b$ છે. તો તેની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo