$C_8H_{16}$ આણ્વીય સૂત્ર ધરાવતું પ્રકાશીય સક્રિય આલ્કીન ઓઝોનોલિસિસ પર નીપજ તરીકે એસિટોન આપે છે. આલ્કીનનું બંધારણ શું છે?

  • A
    $2,3$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન
  • B
    $3,4$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન
  • C
    $3,4$-ડાયમિથાઈલહેક્સ-$3$-ઈન
  • D
    $2,3$-ડાયમિથાઈલહેક્સ-$3$-ઈન

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજન $5-$એલાઈલસાયક્લોહેક્સ$-3-$ઈન$-1-$ઓલની પ્રક્રિયા $KMnO_4$ ના ઠંડા,મંદ,જલીય દ્રાવણ સાથે કરવામાં આવે છે. નીપજમાં હાજર હાઈડ્રોક્સિલ સમૂહ(ઓ) $(-OH)$ ની કુલ સંખ્યા કેટલી છે?

આ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ કીરાલ કેન્દ્ર ધરાવે છે?

$HBr$ ની $CH_3-C(CH_3)=CH_2$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા શું મળશે?

નીચેની પ્રક્રિયામાં ખૂટતી નીપજ ઓળખો:
$CH_3CH_2OH \xrightarrow[443 \ K]{H_2SO_4} (?)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo