$HBr$ ની $CH_3-C(CH_3)=CH_2$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા શું મળશે?

  • A
    $CH_3-C(Br)(CH_3)-CH_3$
  • B
    $CH_3-CH_2-CH_2-CH_2-Br$
  • C
    $CH_3-CH(CH_3)-CH_2Br$
  • D
    $CH_3-CH_2-CH(CH_3)-CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

નીચે આપેલી પરિસ્થિતિઓમાં સાયક્લોહેક્સિનનું બ્રોમિનેશન શું આપે છે?
સાયક્લોહેક્સિન $\xrightarrow{Br_2/hv}$ ?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ ને ઓળખો: સાયક્લોપેન્ટેન $\xrightarrow{Cl_2/hv} A$ $\xrightarrow{alc. KOH} B$ $\xrightarrow{O_3, Zn/H_2O} X$

એક અજ્ઞાત આલ્કીન $(A)$,પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં $3 \ mole$ $H_2$ વાયુ સાથે પ્રક્રિયા કરીને $1$-આઈસોપ્રોપાઈલ-$4$-મિથાઈલસાયક્લોહેક્ઝેન બનાવે છે. જ્યારે આ અજ્ઞાત આલ્કીન $(A)$ નું ઓઝોનોલિસિસ અને રિડક્શન કરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની નીપજો મળે છે:
$HCHO$,$OHC-CH_2-CO-CO-CH_3$,અને $CH_3-CO-CH_2-CHO$
તો આલ્કીન $(A)$ કયું હશે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ $(P)$ કઈ છે? $HC \equiv C-CH_2-CH=CH_2 \xrightarrow[CCl_4, 253 \ K]{Br_2(1 \ mol)} P$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo