$C$, $H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $13.13 \% H$, $52.14 \% C$ અને $34.73 \% O$ છે. તેનું મોલર દળ $46.068 \ g/mol$ છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું છે?

  • A
    $C_2H_6O, C_4H_{12}O_2$
  • B
    $CH_3O, C_2H_6O_2$
  • C
    $C_2H_6O, C_2H_6O$
  • D
    $C_2H_6O_2, C_3H_9O_4$

Explore More

Similar Questions

કાર્બન,હાઇડ્રોજન અને નાઇટ્રોજનના એક સંયોજનમાં આ ત્રણ તત્વોનું વજનનું પ્રમાણ અનુક્રમે $9 : 1 : 3.5$ ગ્રામ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

Difficult
View Solution

પદાર્થ $X$ અને $Y$ સમાન દળ ધરાવે છે. જો તેમના પરમાણુભાર અનુક્રમે $30$ અને $20$ હોય અને સંયોજનનો આણ્વીય ભાર $120$ હોય,તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

કયા સંયોજનમાં દળની દ્રષ્ટિએ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ સૌથી વધુ છે?

એક સંયોજનનું અણુસૂત્ર $X_4O_6$ છે. જો $10 \ g$ સંયોજનમાં $5.62 \ g$ $X$ હોય,તો $X$ નો આશરે પરમાણ્વીય દળ $amu$ માં કેટલો થાય?

Difficult
View Solution

$C$,$H$,અને $N$ ધરાવતા એક કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નીચે મુજબ છે: $C = 40\%$,$H = 13.33\%$,અને $N = 46.67\%$. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo