એક કાર્બનિક સંયોજનમાં $C = 40\%$,$H = 13.33\%$ અને $N = 46.67\%$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

  • A
    $C_{2}H_{2}N$
  • B
    $C_{3}H_{7}N$
  • C
    $CH_{4}N$
  • D
    $CHN$

Explore More

Similar Questions

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

ફેલ્ડસ્પારનું આણ્વિય સૂત્ર શું છે?

એક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુઓ વજનના આધારે $9 : 1 : 3.5$ ના પ્રમાણમાં હાજર છે. સંયોજનનું આણ્વીય દળ $108$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

સંયોજન $X$ ના $0.858 \ g$ ના સંપૂર્ણ દહનથી $2.63 \ g$ $CO_2$ અને $1.28 \ g$ $H_2O$ મળે છે. $X$ નું લઘુત્તમ આણ્વીય દળ ............ $g$ હોઈ શકે.

Difficult
View Solution

નીચેના સંયોજનોમાં ક્લોરિનની વજનથી ટકાવારીનો ચડતો ક્રમ જણાવો:
$I.$ $DDT$ $(C_{14}H_9Cl_5)$
$II.$ Gammaxene $(C_6H_6Cl_6)$
$III.$ Carbon tetrachloride $(CCl_4)$
$IV.$ Chlorobenzene $(C_6H_5Cl)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo