Anaphase Promoting Complex $(APC)$ એ પ્રાણી કોષના યોગ્ય સમભાજન (mitosis) માટે જરૂરી પ્રોટીન વિઘટન તંત્ર છે. જો માનવ કોષમાં $APC$ ખામીયુક્ત હોય,તો નીચેનામાંથી શું થવાની અપેક્ષા છે?

  • A
    રંગસૂત્રોનું વિભાજન (fragmentation) થશે.
  • B
    રંગસૂત્રો અલગ થશે નહીં.
  • C
    રંગસૂત્રની ભુજાઓનું પુનઃસંયોજન થશે.
  • D
    રંગસૂત્રોનું ઘનીકરણ થશે નહીં.

Explore More

Similar Questions

અંત્યાવસ્થા $(Telophase)$ ના અંતમાં કઈ અંગિકાઓ પુન: પ્રસ્થાપિત થાય છે?

નીચે દર્શાવેલ કોષની અવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સમભાજન ($M$ તબક્કા) દરમિયાન નીચેનામાંથી કઈ રચનાઓ અદ્રશ્ય થઈ જાય છે?

ટેલોફેઝ (અંત્યાવસ્થા) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોની સ્થિતિ કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo