સદિશો $(\hat{i} + \hat{j})$ અને $(\hat{i} - \hat{k})$ વચ્ચેનો ખૂણો ........ $^\circ$ છે.

  • A
    $90$
  • B
    $0$
  • C
    $180$
  • D
    $60$

Explore More

Similar Questions

જો $\vec{A} \times \vec{B} = \vec{0}$ અને $\vec{B} \times \vec{C} = \vec{0}$ હોય,તો $\vec{A}$ અને $\vec{C}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો $\overrightarrow {A} = 2\hat i + 3\hat j - \hat k$ અને $\overrightarrow {B} = - \hat i + 3\hat j + 4\hat k$ હોય,તો $\overrightarrow {A}$ અને $\overrightarrow {B}$ બંનેને લંબ એકમ સદિશ કયો હશે?

બે સદિશો $2\hat{i} + \hat{j}$ અને $\hat{i} + 2\hat{j}$ નો સદિશ ગુણાકાર શું થાય?

સદિશો $a\hat{i} + b\hat{j} + \hat{k}$ અને $2\hat{i} - 3\hat{j} + 4\hat{k}$ એકબીજાને લંબ છે. જો $3a + 2b = 7$ હોય અને $a$ નો $b$ સાથેનો ગુણોત્તર $x/2$ હોય, તો $x$ ની કિંમત શોધો.

જો બે સદિશો સમાંતર અથવા પ્રતિ-સમાંતર હોય,તો તેમનો સદિશ ગુણાકાર (cross product) શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo