સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $=$ .........

  • A
    $\frac{3}{1} \times \text{સમાંતર બાજુઓનો સરવાળો} \times \text{સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર}$
  • B
    $\frac{3}{2} \times \text{સમાંતર બાજુઓનો સરવાળો} \times \text{સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર}$
  • C
    $\frac{1}{2} \times \text{સમાંતર બાજુઓનો સરવાળો} \times \text{સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર}$
  • D
    $\frac{1}{4} \times \text{સમાંતર બાજુઓનો સરવાળો} \times \text{સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર}$

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= \sqrt{s(s-a)(s-b)(s-c)}$ થાય, જ્યાં $s = \text{ત્રિકોણની પરિમિતિ}$.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો:
$\Delta ABC$ નું ક્ષેત્રફળ $8 \, cm^2$ છે,જેમાં $AB = AC = 4 \, cm$ અને $\angle A = 90^{\circ}$ છે.

એક ખેતરનો આકાર ત્રિકોણ છે. ખેતરની બાજુઓના માપ $51 \,m$,$52 \,m$ અને $53 \,m$ છે,તો તેનું ક્ષેત્રફળ શોધો. ($,m^2$ માં)

આકૃતિમાં આપેલ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. શિરોબિંદુ $A$ માંથી બાજુ $DC$ પર દોરેલા વેધની લંબાઈ પણ શોધો.

Difficult
View Solution

એક સમબાજુ ચતુષ્કોણ આકારના પ્લોટની પરિમિતિ $680 \, m$ છે અને તેનો એક વિકર્ણ $300 \, m$ છે. તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo