જેમ તરંગ પ્રસરણ પામે છે તેમ:

  • A
    સમતલ તરંગ માટે તરંગની તીવ્રતા અચળ રહે છે.
  • B
    સ્ત્રોત પર કેન્દ્રિત ગોળાકાર સપાટી પર ગોળાકાર તરંગની કુલ તીવ્રતા (પાવર) હંમેશા અચળ રહે છે.
  • C
    ગોળાકાર તરંગ માટે તરંગની તીવ્રતા સ્ત્રોતથી અંતરના વ્યસ્ત વર્ગના પ્રમાણમાં ઘટે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

બે તરંગો જે નીચેના સમીકરણો દ્વારા દર્શાવેલ છે,તે સમાન માધ્યમમાં ગતિ કરે છે: $y_1 = 5\sin 2\pi (75t - 0.25x)$ અને $y_2 = 10\sin 2\pi (150t - 0.50x)$. આ બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $I_1/I_2$ કેટલો થાય?

જો ધ્વનિનો કંપવિસ્તાર બમણો કરવામાં આવે અને આવૃત્તિ એક-ચતુર્થાંશ કરવામાં આવે,તો તે જ બિંદુએ ધ્વનિની તીવ્રતા કેટલી થશે?

એક બિંદુવત ઉદગમ બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે અવાજ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ ઉદગમથી અનુક્રમે $2 \ m$ અને $3 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

એક પ્રગામી તરંગ એક દ્રઢ સીમા પરથી આંશિક રીતે પરાવર્તિત અને આંશિક રીતે પારગમિત થાય છે. ધારો કે $a_i, a_r$ અને $a_t$ એ આપાત તરંગ,પરાવર્તિત તરંગ અને પારગમિત તરંગના કંપવિસ્તાર છે અને $I_i, I_r$ અને $I_t$ એ તેમની સંબંધિત તીવ્રતાઓ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

એક બિંદુવત ઉદગમ બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે અવાજ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ ઉદગમથી અનુક્રમે $9 \ m$ અને $25 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo