આપેલ આકૃતિ મુજબ,જો $\frac{ dI }{ dt } = -1 \text{ A/s}$ હોય,તો આ ક્ષણે $V_{AB}$ નું મૂલ્ય $.......... \text{ V}$ થશે.

  • A
    $31$
  • B
    $32$
  • C
    $33$
  • D
    $30$

Explore More

Similar Questions

જો લોખંડના સળિયાને કોઈલની અંદર મૂકવામાં આવે, તો પ્રેરિત પ્રવાહ (induced current) પર શું અસર થાય છે?

બે લાંબા સમાંતર તાર જેમના કેન્દ્રો $d$ અંતરે આવેલા છે,તે વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહ વહન કરે છે. જો તારની અંદરના ફ્લક્સને અવગણવામાં આવે,તો $l$ લંબાઈ અને $a$ ત્રિજ્યા ધરાવતા આવા તારની ગોઠવણીનું ઇન્ડક્ટન્સ કેટલું થશે?

$2 \,cm$ બાજુવાળો એક ચોરસ લૂપ $2 \,cm \,s^{-1}$ ની અચળ ઝડપે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આગળની ધાર $t=0 \,s$ પર ક્ષેત્રમાં પ્રવેશે છે. નીચેનામાંથી કયો આલેખ લૂપમાં પ્રેરિત emf ને યોગ્ય રીતે દર્શાવે છે? (ઘડિયાળના કાંટાની દિશાને ધન લો)

એક ત્રિકોણાકાર વાયર ફ્રેમ (દરેક બાજુ $= 2 \, m$) ને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,જ્યાં $dB/dt = \sqrt{3} \, T/s$ છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલને લંબ છે. ત્રિકોણના પાયા $AB$ નો અવરોધ $1 \, \Omega$ છે જ્યારે અન્ય બે બાજુઓનો અવરોધ દરેક $2 \, \Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (magnitude) કેટલો હશે....$V$

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo