એસ્પિરિન નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?

  • A
    $H_2SO_4$ ની હાજરીમાં સેલિસિલ્ડિહાઈડ અને એસિટિક એનહાઈડ્રાઈડ
  • B
    $H_2SO_4$ ની હાજરીમાં સેલિસિલિક એસિડ અને મિથેનોલ
  • C
    $H_2SO_4$ ની હાજરીમાં સેલિસિલિક એસિડ અને એસિટિક એનહાઈડ્રાઈડ
  • D
    $H_2SO_4$ ની હાજરીમાં સિનામિક એસિડ અને એસિટિક એનહાઈડ્રાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિડ Hell-Volhard-Zelinsky પ્રક્રિયા આપતો નથી?

$RCH_2CH_2COOH \xrightarrow[P]{Br_2} RCH_2CH(Br)COOH$. આ પ્રક્રિયાને શું કહે છે?

ફિનોલ,એસિટિક એસિડ અને $n$-હેકઝેનોલ માંથી કયો પદાર્થ $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને $CO_2$ આપશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $Z$ ઓળખી બતાવો:
$1,2-bis(hydroxymethyl)benzene$ $\xrightarrow[\text{Vigorous Oxidation}]{} X$ $\xrightarrow[\text{Dry Heating}]{} Z$

$Ph-CO-OH + CH_3-O^{18}-H \xrightarrow{H^{+}} (X) + H_2O$. $(X)$ ઓળખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo